CCC - Course on Computer Concept Govt. Approved Course
- રાષ્ટ્રીય સાક્ષરતા મિશન સંસ્થા દ્વારા આપવામાં આવતું CCC સર્ટીફીકેટ જે દરેક સરકારી ભરતીમાં માન્ય રહેશે.
- અન્ય પ્રાઈવેટ સંસ્થાઓમાં આ સર્ટીફીકેટ ના ૩૦૦૦ થી ૫૦૦૦ સુધી લેવામાં આવે છે. છતાં પણ અમુક સર્ટીફીકેટ માન્ય હોતા નથી.
- આપણી સંસ્થા દ્વારા આપવામાં આવતું સર્ટીફીકેટ જે માન્ય છે તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, એસ. આર.પી., ટીચર વગેરે તમામ ગુજરાત સરકાર અને ભારત સરકાર ની દરેક ભરતીમાં માન્ય રહેશે.
૧. સર્ટિફીકેટ માટે ફોર્મ ભર્યા બાદ ફી એડવાન્સ જમા કરી આપવાની રાહેશે જેની પહોચ તમને વોટ્સએપ દ્વારા મળી રહેશે અથવા વિદ્યાર્થી હાજર હશે તો પ્રિન્ટ આપી દેવામાં આવશે.
૨. રજીસ્ટ્રેશનના ૭ દિવસોમાં સર્ટીફીકેટ અને માર્કશીટ મળી રહેશે. તાત્કાલિક જરૂરિયાત માટે Rs. 100 અલગથી ભરી આપવાના રહેશે.
૩. સર્ટિફિકેટમાં રજીસ્ટ્રેશન ના દિવસની તારીખ આવશે. અન્ય તા. ના સર્ટીફીકેટ માટે અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે.
| Description | Amount |
|---|---|
| Form Fee | Rs. 200 |
| Registration Fee | Rs. 400 |
| Exam Fee (by Govt.) | Rs. 130 |
| Other Charges | Rs. 0 |
| Institute Fee | Rs. 469 |
| Total Fee | Rs. 1,199 |
Click Bellow Button to Fill the Form
નોંધ : સંસ્થાના નિયમ મજબ ફોર્મ માં તમામ વિગત જરીરી છે. જેથી સચોટ અને સાચી વિગત ભરવી.
Contact no : 82004 19248 / 90238 93285
Trisha Education
Opp. Ultra Vision School, 80 Feet Road, Surendranagar



Comments
Post a Comment